Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૮૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પાંચ ઈદ્રિયના અનંત પ્રદેશ છે.
પ અવગાહ દ્વાર પાંચ ઇન્દ્રિય છે તેમાં દરેક ઈદ્રિય આકાશ પ્રદેશ- (આકાશનું અવગાહવું તે)-અસંખ્યાત અવગાહ્યા છે.
| દરેક ઈદ્રિયના અનંત અનંત કર્કશ અને ભારે સ્પર્શ છે, તેમ અનંત અનંત હલકા ને મૃદુ સ્પર્શ છે.
૬ અલ્પ બહત્વ.
પ્રદેશનો અલ્પ બહુત દ્વારા ૧ સર્વથી થોડા ચક્ષુઈદ્રિયના પ્રદેશ, તેથી ૨ શ્રોત્રંદ્રિયના પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૩ ધ્રાણેદ્રિયના પ્રદેશ સંખ્યાતગુણ, તેથી ૪ રસેંદ્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના પ્રદેશ સંખ્યાત ગુણ.
આકાશ પ્રદેશ અવગાહનાનો અલ્પ બહત્વ. ૧ સર્વથી થોડા ચક્ષુઈદ્રિયના અવગાહ્ય આકાશ પ્રદેશ, તેથી ૨ શ્રોસેંદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૩ ઘાનેંદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૪ રસેંદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ અસંખ્યાત ગુણ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાત ગુણ.
પ્રદેશ ને અવગાહ્યા એ બેનો સાથે અલ્પ બહુત્વ.
સર્વથી થોડા ૧ ચ@ઈદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ તેથી ૨ શ્રોત્રેદ્રિયના અવગાહ્યા સંખ્યાત ગુણ, તેથી, ૩ ઘાણંદ્રિયના અવગાહ્યા સંખ્યાત ગુણ, તેથી ૪ રસેંદ્રિયના અવગાહ્યા અસંખ્યાત ગુણ, તેથી જ સ્વદ્રિયના અવગાહ્ય સંખ્યાત ગુણ, તેથી ૬ ચક્ષુદ્રિના પ્રદેશ અનંત ગુણ, તેથી ૭ શ્રોત્રેન્દ્રિયના પ્રદેશ સંખ્યાત