SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પાંચ ઈદ્રિયના અનંત પ્રદેશ છે. પ અવગાહ દ્વાર પાંચ ઇન્દ્રિય છે તેમાં દરેક ઈદ્રિય આકાશ પ્રદેશ- (આકાશનું અવગાહવું તે)-અસંખ્યાત અવગાહ્યા છે. | દરેક ઈદ્રિયના અનંત અનંત કર્કશ અને ભારે સ્પર્શ છે, તેમ અનંત અનંત હલકા ને મૃદુ સ્પર્શ છે. ૬ અલ્પ બહત્વ. પ્રદેશનો અલ્પ બહુત દ્વારા ૧ સર્વથી થોડા ચક્ષુઈદ્રિયના પ્રદેશ, તેથી ૨ શ્રોત્રંદ્રિયના પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૩ ધ્રાણેદ્રિયના પ્રદેશ સંખ્યાતગુણ, તેથી ૪ રસેંદ્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના પ્રદેશ સંખ્યાત ગુણ. આકાશ પ્રદેશ અવગાહનાનો અલ્પ બહત્વ. ૧ સર્વથી થોડા ચક્ષુઈદ્રિયના અવગાહ્ય આકાશ પ્રદેશ, તેથી ૨ શ્રોસેંદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૩ ઘાનેંદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૪ રસેંદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ અસંખ્યાત ગુણ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાત ગુણ. પ્રદેશ ને અવગાહ્યા એ બેનો સાથે અલ્પ બહુત્વ. સર્વથી થોડા ૧ ચ@ઈદ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ તેથી ૨ શ્રોત્રેદ્રિયના અવગાહ્યા સંખ્યાત ગુણ, તેથી, ૩ ઘાણંદ્રિયના અવગાહ્યા સંખ્યાત ગુણ, તેથી ૪ રસેંદ્રિયના અવગાહ્યા અસંખ્યાત ગુણ, તેથી જ સ્વદ્રિયના અવગાહ્ય સંખ્યાત ગુણ, તેથી ૬ ચક્ષુદ્રિના પ્રદેશ અનંત ગુણ, તેથી ૭ શ્રોત્રેન્દ્રિયના પ્રદેશ સંખ્યાત
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy