SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઈદ્રિય ૨૮૧ (૧૫) પાંચ ઈદ્રિય. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પંદરમા પદના પ્રથમ ઉદેશે પાંચ ઈદ્રિયનો વિસ્તાર અગીયાર દ્વારથી છે. અગીયાર દ્વાર ગાથા. ૧ સંઠાણું, ૨ બાહુલ્લ, ૩ પોહd, ૪ કઈપએસ, ૫ ઉગાઢે; ૬ અપ્પબહુ, ૭ પુઠ, ૮ પવિઠે, ૯ વિષય, ૧૦ અણગાર, ૧૧ આહારે. પાંચ ઇન્દ્રિય. ૧ શ્રોસેંદ્રિય ૨ ચક્ષુઈદ્રિય. ધ્રાણેન્દ્રિય ૪ રસેન્દ્રિય. ૫ સ્પર્શેદ્રિય. ૧ સંસ્થાન દ્વાર. ૧ શ્રોત્રેદ્રિયનો સંસ્થાન (આકાર) કદંબ વૃક્ષનાં ફુલ સરખો. ૨ ચક્ષુઈદ્રિયનો સંસ્થાન મસુરની દાળ સરખો. ૩ ઘાણેઈન્દ્રિયનો સંસ્થાન ધમણ સરખો. ૪ રસેંદ્રિયનો સંસ્થાન અસ્ત્રાની ધાર સરખો. ૫ સ્પર્શેન્દ્રિયનો સંસ્થાન નાના (વિવિધ) પ્રકારનો. ૨ બાહુલ્ય (જાડાપણું) દ્વાર. પાંચે ઈદ્રિયનું જાડપણું જઘન્ય-ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગનું. ૩ પૃથુત્વ (લાંબમણું) દ્વાર. ૧ શ્રોત્ર, ૨ ચક્ષુ ૩ ને પ્રાણ એ ત્રણ ઈદ્રિયનું લાંબપણું જઘન્ય-ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગનું. ૪ રસેંદ્રિયનું લાંબપણું જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગનું, ઉત્કૃષ્ટ પૃથફ (૨ થી ૯) આંગુલનું, ૫ સ્પર્શેદ્રિયનું લાંબપણું જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગનું, ઉત્કૃષ્ટ હજાર યોજનથી કાંઈક વિશેષ. ૪ પ્રદેશ દ્વાર.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy