________________
ભક્તિના વિવિધ પ્રકારો
જેવી રીતે આપણા ઘરમાં દીકરાની વહુ નવી નવી આવી હોય તો પ્રથમ થોડો કાળ તેને અતડું લાગે છે, પરંતુ ધીમે ધીમે પ્રેમથી, સેવાથી, સમજણથી, અભ્યાસથી, સહનશીલતાથી અને દૃઢ મનોબળથી તેને આપણા ઘરમાં ગોઠી જાય છે અને તે આપણી બની જાય છે તેમ ભક્તને પણ ધીમે ધીમે આરાધના દ્વારા થોડા કાળમાં પોતાના ઇષ્ટમાં દૃઢ શ્રદ્ઘા થઈ જાય છે અને તે નિષ્ઠાવાન ભક્ત ભગવાનનો બની જાય છે. પૂર્વે અનેક ભક્તોએ આવી ઉત્તમ ભક્તિને પ્રાપ્ત કરી છે, અને સૌ કોઈ પ્રામાણિક ભક્તને વર્તમાનમાં પણ તેવી દશા ક્રમશઃ પ્રાપ્ત થઈ શકે છે. જેમને આવી ભક્તદશાની મસ્તી પ્રગટી તેમણે તો ગાયું કે :
૧.
૩.
(ધનરા ઢોલા - એ દેશી)
૧
પીઉં પીઉ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ, મન એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ, મન
ચંદ્ર પ્રભુ જિન સાહિબા રે, તુમે છો ચતુર સુજાણ મનના માન્યા
—શ્રીમદ્ યશોવિજયજી મહારાજ
(રાગ મલ્હાર)
દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, લિંગ ધણી માથે ક્રિયા
રે,
Jain Education International
1
સુખ સંપદશું ભેટ,
કુણ ગંજે નર બેટ
વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. વિન્દી
૧૬
—
(રાગ તિલક)
પાયોજી મૈને રામ રતન ધન પાયો.
જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. પાયોજી મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો, પાયોજી
૧. વરસાદ. ૨. કો મિથ્યાવાદી મને હરાવી શકે એમ છે ? લોયણ-લોચન અંતર્દષ્ટિ
૩.
દિવ્યદૃષ્ટિ.
· શ્રીમદ્ આનંદધનજી મહારાજ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org