Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 205
________________ ભજન – ધૂન – પદ – સંચય ― GADO પરિશિષ્ટ સંદર્ભગ્રંથોની સૂચિ અધ્યાત્મપદાવલી—ડૉ. રાજકુમાર જૈન (ભારતીય જ્ઞાનપીઠ) આત્મસિદ્ધિશાસ્ર—શ્રીમદ્ રાજચંદ્રજી આદિપુરાણ—આચાર્યશ્રી જિનસેન (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) આશ્રમ-ભજનાવલિ— (નવજીવન પ્રકાશન મંદિર) ઇષ્ટોપદેશ—શ્રી પૂજ્યપાદસ્વામી (પરમશ્રુત-પ્રભાવક મંડળ) ઉપદેશછાયા—શ્રીમદ્ રાજચન્દ્ર કબીર—હજારીપ્રસાદ દ્વિવેદી (રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ) કબીરનાં આધ્યાત્મિક પદો— (સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય) કબીરસ્વામીની અમૃતવાણી— (બીર કીર્તિમંદિર સંસ્થા, કાશી) જન્મશતાબ્દી સ્મૃતિગ્રંથ (શ્રી ચિત્તમુનિ, માટુંગા જૈન સ્થા. સંઘ) જિનેન્દ્ર-સ્તવન મંજરી (સ્વાધ્યાયમંદિર, સોનગઢ) — Jain Education International જીવનસાધના—મુકુલભાઈ કલાર્થી, (શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, અમદાવાદ) જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય—સાધ્વી શ્રી સંઘમિત્રા (જૈન વિશ્વભારતી) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ—મોહનલાલ દલીચંદ દેસાઈ તત્ત્વાર્થસૂત્ર—આચાર્ય શ્રી ઉમાસ્વામી (નાથૂરામ પ્રેમી-સંપાદિત) તીર્થંકર મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરા, ભાગ ૧, ૨, ૩, ૪ —ડૉ. નેમીચંદ્ર શાસ્ત્રી ધર્મબિંદુ—આચાર્ય હરિભદ્રસૂરિ (જૈન પત્ર ઑફિસ, હાથી બિલ્ડિંગ, મુંબઈ) ધર્મવિલાસ—અધ્યાત્મકવિ શ્રી દાનતરાયજી (નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ) નરસિંહ મહેતા—જીવન અને કવન—ડૉ. ધીરુભાઈ પરીખ નિયમસાર—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (સ્વાધ્યાય મંદિર, સોનગઢ) નિત્યક્રમ—(શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) પદ્મનંદપિંચવિંશતિ—આચાર્ય પદ્મનંદિ (જૈન સંસ્કૃતિ સં. સંઘ, સોલાપુર) પ્રમુખ ઐતિહાસિક જૈન પુરુષ ઔર મહિલાએં ડૉ. જ્યોતિપ્રસાદ (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) પંચ-૫૨માગમ—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ) પ્રાચીન સૂક્તિ-સંગ્રહ— ― ૧૮૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208