Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
૧૮૫
ભક્તિમાર્ગની આરાધના
તારા શરણે આવેલાને ઉગારો સંત-અરિહંત (૧૦) મન વાળ્યું વળે સદ્ગુરુવરથી—(૨)
અભ્યાસ અને વૈરાગ્ય થકી—(૨) મન વાળ્યું સદ્ગુરુવરથી નિજ અનુભવથી—(૨) મન વાળ્યું. (૧૧) પ્રભુ ! અંતરાયમી દેવ અહો !—(૨) ધ્રુવ મુનિપુંગવ ! પ્રેરક, નાથ અહો, મમ જીવનકે અધિનાયક હો; ચિત્ત-શાંતિ નિકેતન ! પ્રેમનિધે ! મમ મંદિરકે ઉજિયારે હો—પ્રભુ પિતુ માતુ સહાયક સ્વામિ સખા, તુમ હી એક નાથ હમારે હો; જિનકે કહ્યુ ઔર આધાર નહીં તિનકે તુમ હી રખવારે હો.—પ્રભુ જગ આશ્રય ! જગપતિ ! જગવંદન ! તુમ અનુપમ અલખ નિરંજન હોય; અબ આય પડે તુમ ચરણોમેં ભવસે તુમ હમકો પાર કરો—પ્રભુ
(૧૨) ઋષભ જય, પ્રભુ પારસ જય જય - (૨) મહાવીર જય, ગુરુ ગૌત્તમ જય જય-(૨)
(૧૩) દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન દેહ આત્મ જેમ ખડ્ગ ને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન॥ ૧ ॥ જ્ઞાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ ॥ ૨ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 202 203 204 205 206 207 208