SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ભક્તિમાર્ગની આરાધના તારા શરણે આવેલાને ઉગારો સંત-અરિહંત (૧૦) મન વાળ્યું વળે સદ્ગુરુવરથી—(૨) અભ્યાસ અને વૈરાગ્ય થકી—(૨) મન વાળ્યું સદ્ગુરુવરથી નિજ અનુભવથી—(૨) મન વાળ્યું. (૧૧) પ્રભુ ! અંતરાયમી દેવ અહો !—(૨) ધ્રુવ મુનિપુંગવ ! પ્રેરક, નાથ અહો, મમ જીવનકે અધિનાયક હો; ચિત્ત-શાંતિ નિકેતન ! પ્રેમનિધે ! મમ મંદિરકે ઉજિયારે હો—પ્રભુ પિતુ માતુ સહાયક સ્વામિ સખા, તુમ હી એક નાથ હમારે હો; જિનકે કહ્યુ ઔર આધાર નહીં તિનકે તુમ હી રખવારે હો.—પ્રભુ જગ આશ્રય ! જગપતિ ! જગવંદન ! તુમ અનુપમ અલખ નિરંજન હોય; અબ આય પડે તુમ ચરણોમેં ભવસે તુમ હમકો પાર કરો—પ્રભુ (૧૨) ઋષભ જય, પ્રભુ પારસ જય જય - (૨) મહાવીર જય, ગુરુ ગૌત્તમ જય જય-(૨) (૧૩) દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન દેહ આત્મ જેમ ખડ્ગ ને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન॥ ૧ ॥ જ્ઞાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ ॥ ૨ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy