Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભજન
ધૂન - પદ – સંચય
૧૮૪
[૮]
શાંતિદાયક ધૂનો (૧) જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ
ૐ ગુરુદેવ & ગુરુદેવ, ૩ગુરુદેવ, ૩% ગુરુદેવ, ૐ ગુરુદેવ. સહજાનંદી, શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ. દેહ વિનાશી, હું અવિનાશી આનંદધન હું આતમા.
દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ માહરું. . (૩) દેવ અમારા શ્રી અરિહંત,
ગુરુ અમારા ગુણિયલ સંત. (૪) સહજાન્મસ્વરૂપ પરમગુરુ
આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ. સંત સુશાન્ત સતતં નમામિ, ભવાબ્ધિ પોત શરણં વ્રજામિ. અજર અમર અવિનાશી આનંદધન શુદ્ધસ્વરૂપી મેં આત્મા હું.. અજર૦ સદ્ગુરુ ! તેરે ચરણકમલમેં, શાશ્વત સુખનો પાયા હૂં... અજર૦ પ્રભુ ! જો પદ તાકો વો પદ માકો
પદપ્રાપ્તિકો આયા હું. અજ૨૦ (૯) અરિહંત, અરિહંત, અરિહંત, અરિહંત,
ભગવંત, ભગવંત, ભગવંત, ભગવંત. તારા આત્માની રિદ્ધિનો આવે નહિ અંત-અરિહંત તારી ભક્તિથી ભવ્યો પામે ભવકરો અંત-અરિહંત તારા પરમપદને પામવાને હૃદયમાં ખંત-અરિહંત તારા શરણે આવેલાને સ્વીકારો સંત-અરિહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208