Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
૧૮૩
ભક્તિમાર્ગની આરાધના
(પર)
ૐ પરમાત્મ-આરતી 4 ૐ જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી ૐ જય જય કામ ક્રોધ મદ લોભ ન માયા
સમરસ સુખધારી, સ્વામી સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન (૨)
સકલ કલેશહારી....ૐ જય જય હે સ્વભાવમય જિન તુમી ચીના
ભવસંતતિ ટારી, સ્વામી ભવસંતતિ ટારી; તુવ ભૂલત ભવ ભટકત (૨)
સહત વિપત ભારી...જય જય પર સંબંધ બંધ દુઃખ કારણ,
કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી; પરમ બ્રહ્મકા દર્શન (૨)
ચહુંગતિ દુખહારી....ૐ જય જય૦ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન
મુનિમન સંચારી, સ્વામી મુનિમન સંચારી; નિર્વિકલ્પ શિવનાયક (૨)
શુચિગુણ ભંડારી...જય જય૦ બસો બસો હે સહજ જ્ઞાનઘન
સહજ શાંતિચારી, સ્વામી સહજ શાંતિચારી; ટર્સે ટલેં સબપાતક (૨)
પરબલ બલધારી.....35 જય જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208