SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ભક્તિમાર્ગની આરાધના (પર) ૐ પરમાત્મ-આરતી 4 ૐ જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી ૐ જય જય કામ ક્રોધ મદ લોભ ન માયા સમરસ સુખધારી, સ્વામી સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન (૨) સકલ કલેશહારી....ૐ જય જય હે સ્વભાવમય જિન તુમી ચીના ભવસંતતિ ટારી, સ્વામી ભવસંતતિ ટારી; તુવ ભૂલત ભવ ભટકત (૨) સહત વિપત ભારી...જય જય પર સંબંધ બંધ દુઃખ કારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી; પરમ બ્રહ્મકા દર્શન (૨) ચહુંગતિ દુખહારી....ૐ જય જય૦ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન મુનિમન સંચારી, સ્વામી મુનિમન સંચારી; નિર્વિકલ્પ શિવનાયક (૨) શુચિગુણ ભંડારી...જય જય૦ બસો બસો હે સહજ જ્ઞાનઘન સહજ શાંતિચારી, સ્વામી સહજ શાંતિચારી; ટર્સે ટલેં સબપાતક (૨) પરબલ બલધારી.....35 જય જય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy