Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 184
________________ ૧૬૫ ભક્તિમાર્ગની આરાધના કાં અવળઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતનો આમતેમમૂર્ખ વિના સાચા મોતીકણ, કોણ ઘંટીએ દળે?... મનુષ્યનો. ૪ પરમેશ્વરનો પંથ તજી, કાં ભ્રષ્ટ પંથમાં ભળે? અરે કાં ભ્રષ્ટસંતશિષ્ય કહે નહિ સમજે તો, ખોટ જણાશે ખળે મનુષ્યનો. ૫ [૪]. મનુષ્યભવની દુર્લભતા દર્શાવનારાં પદો (૩૧) (રાગ સોરઠ) જિંદગી સુધાર બંદે યહી તેરો કામ છે. ટેક . માનુષકી દેહ પાઈ, હરિ સેન પ્રીત લાઈ વિષયોં કે જાલ માંહી, ફસિયા નિકામ હૈ. / ૧ / અંજલિકો નીર જૈસે, જાવત શરીર તૈસે ધરે અબ ધીર કેસે, બીતત તમામ હૈ. / ૨ / ભાઈ બંધુ મિત્ર નારી, કોઈ ન સહાયકારી કાલ યમ પાશધારી, સિરપે મુકામ હૈ. / ૩ // ગુરુકી શરણ જાવો, પ્રભુકા સ્વરૂપ ધાવો બ્રહ્માનંદ મોક્ષ પાવો, સબ સુખધામ હૈ. || ૪ || (૩૨) (રાગ દેશ) રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે - શાંત પળે અવલોકો નિજ ઘરમાં ઊડે જઈ રે... રાત્રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208