________________
૧૬૫
ભક્તિમાર્ગની આરાધના
કાં અવળઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતનો આમતેમમૂર્ખ વિના સાચા મોતીકણ, કોણ ઘંટીએ દળે?... મનુષ્યનો. ૪ પરમેશ્વરનો પંથ તજી, કાં ભ્રષ્ટ પંથમાં ભળે? અરે કાં ભ્રષ્ટસંતશિષ્ય કહે નહિ સમજે તો, ખોટ જણાશે ખળે મનુષ્યનો. ૫
[૪]. મનુષ્યભવની દુર્લભતા દર્શાવનારાં પદો
(૩૧)
(રાગ સોરઠ) જિંદગી સુધાર બંદે યહી તેરો કામ છે. ટેક . માનુષકી દેહ પાઈ, હરિ સેન પ્રીત લાઈ વિષયોં કે જાલ માંહી, ફસિયા નિકામ હૈ. / ૧ / અંજલિકો નીર જૈસે, જાવત શરીર તૈસે ધરે અબ ધીર કેસે, બીતત તમામ હૈ. / ૨ / ભાઈ બંધુ મિત્ર નારી, કોઈ ન સહાયકારી કાલ યમ પાશધારી, સિરપે મુકામ હૈ. / ૩ // ગુરુકી શરણ જાવો, પ્રભુકા સ્વરૂપ ધાવો બ્રહ્માનંદ મોક્ષ પાવો, સબ સુખધામ હૈ. || ૪ ||
(૩૨)
(રાગ દેશ) રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે - શાંત પળે અવલોકો નિજ ઘરમાં ઊડે જઈ રે... રાત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org