________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૬૪
(૨૯) (રાગમિશ્ર માઢ તાલ કરવા)
સંગત સંતનકી કર લે,
જનમકા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ઇસકા હિત કછુ કર લે, સદ્ગુરુ શરણ જાકે બાબા, જનમ મરણ દૂર કર લે. સંગત કહાંસે આવે કહાંકુ જાવે, યે કુછ માલૂમ કર લે, દો દિનકી જિંદગાની યારો, હોશિયાર હોકર ચલ લે. સંગત કૌન કિસીકે જોરુ લડકે, કૌન કિસીકે સાલે, જબલગ પલ્લોં મેં પૈસા ભાઈ, તબલગ મીઠા બોલે. સંગતo કહત કબીરા સૂનો ભાઈ સાધો, બાર બાર નહીં આના, અપના હિત કછુ કર લે ભૈયા, આખિર અકેલા જાના. સંગત.
(૩૦) (રાગ ભૈરવ : ઢબ - જે કોઈ પ્રેમઅંશ અવતરે) મનુષ્યનો જન્મ ફરી નહિ મળે, કદી તનનાવા બેઠી તળે. ટેક ખરેખરી તું ખોજ કરી લે, અંતરમાં અટકળે-પ્રાણિયા અંતરકેસર ને કસ્તૂરી કેવડો, તેલ વિષે શું તળે?... મનુષ્યનો ૧ કલ્પતરુને કોરે મૂકી, બાથ ભીડી બાવળ-મૂર્ખ તે બાથઠંડકનાં તજી દઈ ઠેકાણાં, કાં બળતામાં બળે . મનુષ્યનો ર ભજ અને તજ અવર કામ તો, તાપ ત્રિવિધ ટળે સર્વ તુજ તાપપવિત્ર થાવા, પાપ તજવા, પ્રભુને ભજ પળે પળે. મનુષ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org