SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૬૬ કરવાનાં શાં કાર્યો કીધાં, નહીં કરવાનાં ક્યા ત્યજી દીધાં લાભ ખોટમાં વધેલ બાજી છે કઈ રે રાત્રે જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે.. રાત્રે લેવાનું શું શું મેં લીધું, ત્યજવાનું શું શું તજી દીધું કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે... રાત્રે કરું કરું કરતા નથી કંઈ કરતો ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો વાતો કરતાં શુભ વેળા જાયે વહી રે.... રાત્રે જન્મ ધર્યો છે જેને માટે, મન હજુ કર્યું ને તેને માટે સંતશિષ્ય શો જવાબ આપીશ, ત્યાં જઈ રે... રાત્રે (૩૩) (રાગ : દેશ અથવા પૂર્વ-ત્રિતાલ) નહિ ઐસો જનમ વારંવાર / ધ્રુવ In ક્યા જાનું કછુ પુણ્ય પ્રગટે, માનુસા અવતાર... નહિ બઢત પલપલ ઘટત છિન છિન, ચલત ન લાગે બાર બિછરકે જો પાન ટૂટે, લાગે નહિ પુનિ ડાર... નહિ, ભવસાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર સુરતના નર બાંધે બેડા, બેગિ ઉતરે પાર....નહિ સાધુ સંતા તે મહંતા, ચલત કરત પુકાર દાસી મીરાં લાલ ગિરિધર, જીવના દિન ચાર... નહિ, ૧. સખત ૨. નાવ. ૪. જલ્દી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy