Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 196
________________ ૧૭૭ ‘સંતશિષ્ય’ જેને પરવાનો પ્રભુનો મળ્યો રે, ભવસાગરમાં તે નહિ ભમનાર. સ્વપર શાસ્ત્ર તણો શોધ્યો જેણે સાર. મહા ૬ ભક્તિમાર્ગની આરાધના [9] પ્રાર્થના અને આરતી Jain Education International (૪૬) (રાગ : મેશ્ર જયજયવંતી - તાલ કેરવા) હે પ્રભો આનંદદાતા જ્ઞાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણોંકો દૂર હમસે કીજિયે; લીજિયે હમકો શરણમેં હમ સદાચારી બનેં, બ્રહ્મચારી, ધર્મરક્ષક વીર વ્રતધારી બનેં ....હે પ્રભો પ્રેમસે હમ ગુરુજનોંકી નિત્ય હી સેવા કરે, સત્ય બોલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે ...હે પ્રભો મહા ૭ (૪૭) (રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ૦ !-એ ઢબ) આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી. આ આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં; અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208