________________
૧૭૭
‘સંતશિષ્ય’ જેને પરવાનો પ્રભુનો મળ્યો રે, ભવસાગરમાં તે નહિ ભમનાર.
સ્વપર શાસ્ત્ર તણો શોધ્યો જેણે સાર. મહા ૬
ભક્તિમાર્ગની આરાધના
[9]
પ્રાર્થના અને આરતી
Jain Education International
(૪૬) (રાગ : મેશ્ર જયજયવંતી - તાલ કેરવા) હે પ્રભો આનંદદાતા જ્ઞાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણોંકો દૂર હમસે કીજિયે; લીજિયે હમકો શરણમેં હમ સદાચારી બનેં, બ્રહ્મચારી, ધર્મરક્ષક વીર વ્રતધારી બનેં ....હે પ્રભો પ્રેમસે હમ ગુરુજનોંકી નિત્ય હી સેવા કરે, સત્ય બોલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે
...હે પ્રભો
મહા ૭
(૪૭) (રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ૦ !-એ ઢબ) આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી. આ
આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં; અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આ
For Private & Personal Use Only
www.jainelibrary.org