Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભજન - ધૂન - પદ - સંચય
મઃ |
=
પંચ મંગળપદને નમસ્કાર
() અમો અરિહંતા, શ્રી પરમાત્મને નમઃ | = | (૨) નમો સિદ્ધાળ
(३) णमो आइरियाणं શ્રી સરુવે નમઃ | = (४) णमो उवज्झायाणं
(૫) ખમો તો સવ્વસાહૂળ (૧) દેહસહિત પરમાત્માને નમસ્કાર હો ! (૨) દેહરહિત પરમાત્માને નમસ્કાર હો ! (૩) આચારપ્રધાન મુનિ મહારાજોને નમસ્કાર હો ! (૪) જ્ઞાનપ્રધાન મુનિ મહારાજોને નમસ્કાર હો ! (પ) વિશ્વના સમસ્ત આરાધક મુનિ મહારાજોને નમસ્કાર હો !
(સવૈયા એકત્રીસા) વિશ્વકી વિભૂતિકો વિનશ્વર વિચારિ જિન, દેહ ગેહસોં સનેહ ત્યાગી તપ ધારા હૈ; ધારાધર સમ પાપપુજકો પ્રભંજન હૈ, કરમ કરિન્દકો મૃગિન્દ્ર બની મારા હૈ. કામ-ક્રોધ, મોહ-મદ, લોભ-લોભ, માન-છલ, સકલ ઉપાધિકા સમાધિસે વિડારા હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208