SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન - ધૂન - પદ - સંચય મઃ | = પંચ મંગળપદને નમસ્કાર () અમો અરિહંતા, શ્રી પરમાત્મને નમઃ | = | (૨) નમો સિદ્ધાળ (३) णमो आइरियाणं શ્રી સરુવે નમઃ | = (४) णमो उवज्झायाणं (૫) ખમો તો સવ્વસાહૂળ (૧) દેહસહિત પરમાત્માને નમસ્કાર હો ! (૨) દેહરહિત પરમાત્માને નમસ્કાર હો ! (૩) આચારપ્રધાન મુનિ મહારાજોને નમસ્કાર હો ! (૪) જ્ઞાનપ્રધાન મુનિ મહારાજોને નમસ્કાર હો ! (પ) વિશ્વના સમસ્ત આરાધક મુનિ મહારાજોને નમસ્કાર હો ! (સવૈયા એકત્રીસા) વિશ્વકી વિભૂતિકો વિનશ્વર વિચારિ જિન, દેહ ગેહસોં સનેહ ત્યાગી તપ ધારા હૈ; ધારાધર સમ પાપપુજકો પ્રભંજન હૈ, કરમ કરિન્દકો મૃગિન્દ્ર બની મારા હૈ. કામ-ક્રોધ, મોહ-મદ, લોભ-લોભ, માન-છલ, સકલ ઉપાધિકા સમાધિસે વિડારા હૈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy