________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૪ ૨.
પાય બોધ કેવલ, સુબોધિ દિયે જગ જન, ઐસે જિનદેવક નમો નમો હમારા હૈ.
(૨).
(છપ્પય). અચલ ધામ વિશ્રામ, નામ નિહર્ચ પદ મંડિત, યથાજાત પરકાશ, ખાસ જહં સદા અખંડિત; ભાસહિ લોકાલોક, થોક સુખ સહજ વિરાજહિં, પ્રણમહિ આપુ સહાય, સર્વગુણમંદિર છાજહિં; ઈહ વિધિ અનંત જિય સિદ્ધમહિ, જ્ઞાનપ્રાન વિલસંત નિત; તિન તિન ત્રિકાલવંદન “ભવિક', ભાવસહિત નિત એકચિત્ત.
(હરિગીત) પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણ ગંભીર છે; પંચેન્ટિ-ગજના દર્પ-દલને દક્ષ શ્રી આચાર્ય છે.
(૪) રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે; જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે.
નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે; ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org