________________
૧૪૩
નમસ્કાર મહામંત્રનો મહિમા
(સવૈયા એકત્રીસા)
મહામંત્ર યહૈ સાર, પંચ પર્મ નમસ્કાર, ભૌજલ ઉતારે પાર, ભવ્યકો આધાર હૈ, વિઘ્નકો વિનાશ કરે, પાપકર્મ નાશ કરે, આતમ પ્રકાશ કરૈ પૂરવકો સાર હૈ, દુઃખ ભરપૂર કર, પરમ ઉદાર હૈ, તિહુઁ લોક તારનકો, આતમ સુધારનકો, જ્ઞાન વિસતારનકો, યહૈ નમસ્કાર હૈ.
[૧]
વૈરાગ્યપ્રેરક પદો
Pain Education International
ભક્તિમાર્ગની આરાધના
(૧)
(રાગ બેલાવલ)
જિય જાને મેરી સફલ ધરીરી...(૨)
-
સુત વિનતા ધન યૌવન માતો, ગર્ભતણી વેદન વિસરીરી. - જિય જાને સુપનકો રાજ સાચ કરી માનત, રાચત છાંહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી, ગહેગો જ્યું નાહ૨૧ બકરીરી. - જિય જાને અતિહિ અચેત કછુ ચેતત નાંહિ, પકરી ટેક હારિલ લકરીરી,૨ આનંદધન હીરો જન છાંડી, નર મોહ્યો માયા કકરીરી.-જિય જાને
૧. હિંસક પશુ.
૨. રિલ પંખી લાકડી પકડી લીધા પછી છોડતું નથી તેમ.
For Private & Personal Use Only
www.jainelibrary.org