________________
લઘુતા
૫૬
મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુખજલધિ-ઉતારના તુમ જિહાજ.
– શ્રી દોલતરામજીકૃત પ્રભુસ્તુતિ ૫. વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.
– સ્વામી વિવેકાનંદ (દોહરો) ૬. આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન.
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર : ૧૨૬ (રાગ બિહાગ - ત્રિતાલ) ૭. જિહિ સુમિરનસે અતિ સુખ પાવૈ
સો સુમિન ક્યોં છોડ દિયા, ખાલસ એક ભગવાન ભરોસે, તન-મન-ધન ક્યો ન જોડ દિયા.
નામ-જાન ક્યોં છોડ દિયા. આવા અનેક ભક્ત-સંતોએ પોતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી પોતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન હો તેમની શ્રદ્ધાને! નમન હો તેમના સમર્પણને !
(ક) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન : પ્રાર્થના એ વ્યાપાર નથી; એ તો છે નિર્મળ પ્રતીક - ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું. જોકે આ જગતમાં મોટા ભાગના મનુષ્યો તો પોતાની કોઈને કોઈ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org