SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુતા ૫૬ મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુખજલધિ-ઉતારના તુમ જિહાજ. – શ્રી દોલતરામજીકૃત પ્રભુસ્તુતિ ૫. વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે. – સ્વામી વિવેકાનંદ (દોહરો) ૬. આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર : ૧૨૬ (રાગ બિહાગ - ત્રિતાલ) ૭. જિહિ સુમિરનસે અતિ સુખ પાવૈ સો સુમિન ક્યોં છોડ દિયા, ખાલસ એક ભગવાન ભરોસે, તન-મન-ધન ક્યો ન જોડ દિયા. નામ-જાન ક્યોં છોડ દિયા. આવા અનેક ભક્ત-સંતોએ પોતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી પોતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન હો તેમની શ્રદ્ધાને! નમન હો તેમના સમર્પણને ! (ક) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન : પ્રાર્થના એ વ્યાપાર નથી; એ તો છે નિર્મળ પ્રતીક - ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું. જોકે આ જગતમાં મોટા ભાગના મનુષ્યો તો પોતાની કોઈને કોઈ પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy