________________
પપ
ભક્તિમાર્ગની આરાધના
રક્ષણ કરે છે, તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરુ કેમ સહાયક થયા વિના રહે? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમ-સંબંધની વાત છે, જે માત્ર ભક્ત-હૃદય જ સમજી શકે છે કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુચરણે સમર્પણ કરી દીધું છે. સંતો, આ વિશ્વાસને - શ્રદ્ધાને ધર્મસાધનાનું મુખ્ય અંગ ગણે છે, યથા – (૧) શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે.
– શ્રીદર્શનપ્રાભૃત-૨ : શ્રી કુંદકુંદાચાર્ય
(રોલા છન્દ) . ૨. જનમજનમકે દુઃખ સહે સબ તે તુમ જાનો,
યાદ કિયે મુજ હિયે લર્ગ આયુધસે માનો, તુમ દયાલ જગપાલ સ્વામી મેં શરન ગહી હૈં, જો કુછ કરનો હોય, કરો પરમાન વહી હૈ. –એકીભાવસ્તોત્ર : ૧૧ : મુનિશ્રી વાદિરાજ
(ભૂધરદાસજીકૃત પદ્યાનુવાદ)
(દોહરા) ૩. પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર,
ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન, કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ હું દીન.
– શ્રી બૃહદ્ આલોચના : લાલા શ્રી રણજિતસિંહકૃત
(પદ્ધરી છંદ). ૪. ત્રિભુવન તિહુંકાલ મંઝાર કોય,
નહિ તુમ બિન નિજ સુખદાય હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org