________________
ભક્તિમાર્ગની આરાધના
૨. જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું (પરમાત્મા)નું સ્મરણ કરે છે તે નિત્ય યુક્ત યોગીને, હે પાર્થ ! હું સુલભ છું. —શ્રીમદ્ ભગવદ્ગીતા : ૮-૧૪
(ધનરા ઢોલા - એ દેશી)
પીઉ પીઉ કરી તમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ, મનના માન્યા, ચન્દ્રપ્રભ જિન સાહિબા રે. —શ્રીમદ્ યશોવિજયજીકૃત ચન્દ્રપ્રભુસ્વામીનું સ્તવન
૪૫
૩.
૪.
૫.
હર હર એમ જ સર્વત્ર હો,
તે જ પ્રતીતિ થાઓ, તેનું જ ભાન હો.
તે જ સત્તા અમને ભાસો.
તેમાં જ અમારો અનન્ય, અખંડ અભેદ...હોવો યોગ્ય જ હતો.
—શ્રીમદ્ રાજચન્દ્ર-૧૬૦
પ્રભુસ્મરણથી સત્ય, સંતોષ અને જ્ઞાન પમાય, પ્રભુસ્મરણથી જાણે અડસઠ તીર્થોમાં નાહ્યા. પ્રભુસ્મરણથી શાસ્ત્રોનું સાચું રહસ્ય પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી સ્હેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી દુઃખ-પાપનો નાશ થઈ જાય છે. જપજી-પૌડી ૧૯-શ્રીગુરુ નાનક સાહેબ
૬. (પ્રભુ સાથેની લય-સ્મરણની ધૂન) જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે. તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી
૧ : બીજો ૨ : છેતરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org