________________
પરમ સ્નેહી કમલ-કલાધર શ્રીયુત શ્રીચદજી સુરાના “સરસીને હાર્દિક સહગ પણ ભૂલી શકાય એમ નથી. અત્યધિક સમયને અભાવ તથા અન્ય સાહિત્યક લેખન કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ ગ્રંથની હસ્તપ્રત આદિથી અંત સુધી અવલોકન કરી આવશ્યક સ્થળ પર ભાવ અને ભાષાની દષ્ટિએ સુધારા પણ કર્યા છે, તથા ગ્રંથનું પ્રક વાચન કરી મુદ્રણકલાની દષ્ટિથી અધિકાઅધિક સુંદર બનાવવાનો પ્રયાસ પણ કર્યો છે. એમનું વ્યાપક સૌહાર્દ અને ઉદાર સહાગ સદા અવિસ્મરણીય રહેશે.
ઈતિહાસના ઉદુભટ વિદ્વાન સુશ્રાવક શ્રીઅગરચંદ્રજી નાહટાએ હસ્તપ્રત જોઈને પિતાની અમૂલ્ય સૂચનાઓ આપી હતી. તે સાથે અનેક વિદ્વાનોના વિચારોનો તથા એમના ગ્રંથને ઉપયોગ પણ મેં કર્યો છે, તે બધા ગ્રંથ અને ગ્રંથકારોને હું છું.
ગ્રંથ પર મૌલિક અને ચિંતનપ્રધાન પ્રસ્તાવના લખનાર ડો. પ્રેમસુમન જૈનને પણ હું આભારી છું. જેમણે મારા આગ્રહને કારણે ખૂબ જલદીથી પ્રસ્તાવના લખીને પિતાની આત્મીયતાથી મને અભિવ્યક્ત કર્યો છે.
આશા છે કે મારો આ પ્રયાસ લોકેને ઉપયોગી તથા લાભ
દાયક બનશે. અમદાવાદ,
–દેવેન્દ્ર મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org