________________
છે કે મમઃ
સમર્પણ – આ સામે જે ફેટે આપવામાં આવ્યો છે તે જૈન ભવેતાંબર મૂર્તિપૂજક જૈન આલમના ઝલહલતા કોહીનર સમા મહાપ્રભાવશાલિ . મહાપુરુષ છે-જેઓશ્રીના પરમ પવિત્ર કરકમલથી મને વિક્રમ સંવતિ" ૧૯૯૧ ના ચત્ર વદ ૨ શનિવારે શ્રી કદમ્બગિરિ મહાતીર્થમાં પારમેશ્વરી પ્રત્રજ્યાની પ્રાપ્તિ થઈ.
તેઓશ્રીની અદભૂત સુંદર સૌમ્ય આકૃતિ વણા ભવ્ય પ્રાણીઓ રૂપ કમલને સરદ પુનિમાના ચન્દ્રમા સમાન આનંદદાયક લાગે છે;
જ્યારે શાસનના બારવટીયા-ધાડપાડુ જેવા પ્રતિક રૂપ ઘુવડાને તેઓ પ્રચંડ સૂર્ય જેવા ભાષે છે. તેથી જ તે સ્વમતાગ્રહીઓ કે પોથી પંડિત અને ધર્મષીઓ તેઓશ્રીથી દરના દરના ભાગે છે.”
ના દરના ભામણીએ કે જેથી તેઓ
તેથી–સકલાસિદ્ધાત વાચસ્પતિ, અનેક પ્રન્યરચયિતા, વિદ્યાપીઠાદિ પંચપ્રસ્થાનમય શ્રીસરિમંત્રસમારાધક જંગમયુગપ્રધાનકલ્પ, શાસનસમ્રા, સુરિયાયાવતિ, સવતંત્રવતબ, તપગચ્છાધિપતિ શ્રી કદમ્બગિરિમહાતીર્થ, કાપરડાછતીર્થ, રાણપુરતીથ, કુંભારીયા, તીથે, પિસિનાતીર્થ, શેરીસાતીથ, સ્થભનતીર્થ, શ્રી તલાજાતીય, રહીશાળાતીર્થ, વલભીપુર આદિ અનેક મહાતીર્થોહારક સુરિસમ્રાટ પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદાચાર્ય શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં
- સાદર સમર્પણ-કર્તાશ્રી નેમિ-અમૃત-ખાનિત ચરણોપાસક મુનિ નિરંજનવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com