________________
૮ શ્રી સર્વજ્ઞનું શાસન એ જગતનું અમુલ્ય ધન છે. અને દઢમનેભાવના જુદીજ (અખી) તરી આવતી, ૧૪ -૧૫ વર્ષની નાજુક ઉંમરમાં જયારે બીજા બાળકે રમત ગમતમાં આનંદ માની રહ્યા હતા, ત્યારે આપણા “નેમચંદ' ભાઈને આ અપાર સંસાર ઉપરથી પરમ વૈરાગ્ય ઉદભવ્ય,
અહિં એ કહેવાની જરૂર ન હોય કે “દીક્ષા સંબંધી બીના જ્યારે માતા-પિતા -આદિ કુટુંબીજનેના જાણવામાં આવી હશે ત્યારે સંસારી મેહમાયાથી પ્રેરાયેલા સ્વજને તરફથી વૈરાગ્યભાવને ક્ષતિ પહોંચે તેવા અનેક પ્રકારના સંસારી પ્રલોભને અને અન્તરા કર્યા વગર રહ્યા હોય, છતાં પણ સંસારી પ્રજનો ને તૃણ વત ત્યાગીને પિતાના આમપરિબલથી ૧૬ વર્ષની ઉમરે સિંહની જેમ શૂરવીર થઈને
તે કાળના શાસનના પરમ પ્રભાવિક શાન્તભૂતિ પૂજ્યપાદ મુનિવર્ય શ્રીવૃદ્ધિવિજયજી (અપરનામ વૃદ્ધિચંદ્રજી) મહારાજ સાહેબ પાસે ભાવનગરમાં વિક્રમ સંવત ૧૯૪૫ના જેઠ સુદી ૭ ને શુભ દિવસે ભાગવતી (જેનેજી) દીક્ષા લીધી વાંચક બધુઓ? હવે આપણે “નેમચંદ' ભાઈ આજથી ૫, મુનિશ્રી નેમવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ થયા.
અનુક્રમે અવિરત જ્ઞાનાભ્યાસ અને અપૂર્વ ગુરૂભક્તિ ની સાથે સાથે ઈન્દ્રિયદમનપૂર્વક આત્મસાધના અને અદ્વિતીય જ્ઞાનવિકાશ સાધવા લાગ્યા, શિર છત્રરૂપ પૂજ્યપાદ ગુરૂભાગવતન પ્રેમપૂર્ણ આશીર્વાદથી અને પિતાની અતિવ્રબુદ્ધિ પ્રતિભા, અદ્ભુત સમરણ શક્તિના પ્રભાવે થોડા જ ટાઈમમાં વ્યાકર, ન્યાય, સાહિત્ય અને સિદ્ધાન્ત આદિ શાસ્ત્રોના નિપુણ જ્ઞાતા થઈને સૌને આકર્ષી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com