________________
જુદી રીતે એટલે કે માણો-ચાચકગણ માગણરૂપ બાણને સમુહ તમારી પાસે આવે છે, અને ગુ–પjછરૂપ કીર્તિ દૂર દૂર દિશાના અન્ત ભાગ સુધી જાય છે. આ દ્વિઅથી* કલેકનું તાત્પર્ય એ છે કે હે રાજન ! આપ અપૂર્વ ધનુર્વિદ્યા શખ્યા છે કે જેથી વિદ્યા રૂપ દાનના પ્રભાવથી યાચક વર્ગ દૂર દૂર દેશથી તમારી પાસે આવે છે અને ગુણ રૂપ કીતિ દૂર દેશમાં ફેલાવે છે. આ અપૂર્વ ભાવાર્થ વાલો લેક સાંભળીને ભૂપતિ એ દક્ષિણ દિશામાં પોતાનું મુખ ફેરવી બેઠા એટલે કે આને અર્થ એમકે અપૂર્વ શ્લોકના ગંભીર ભાવથી ખુશી થઈ મહારાજાએ એક દિશાનું રાજ્ય સૂરીશ્વરજીને આપી દીધું. ત્યારે સૂરીશ્વરજી પણ ભૂપતિ સન્મુખ જઈને ફરી બીજે લેક બેલ્યા –
सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयते बुधैः । नारयो लेभिरे पृष्ठं, न बक्षः परयोषितः॥१२॥
અર્થાત–હે રાજન! હંમેશાં તમે સર્વ વસ્તુઓ આપે છે એવી તમારી સ્તુતિ વિદ્વાને-પંડિતે કરે છે, તે મિથ્યા બેટી છે. કારણ કે તમે કદી શત્રુઓને પુંઠ બતાવી નથી, અને પરસ્ત્રીને પિતાનું વક્ષસ્થલ હૃદય સેપ્યું નથી. આમ હેવાથી તમારી સર્વર સર્વ આપનાર તરીકે સ્તુતિ કરવી, તે પણ વૃથા છે. બીજો શ્લોક સાંભળીને ભૂપતિએ પ્રસન્ન થઈ પશ્ચિમ દિશા તરફ મૂખ ફેરવીને બેઠા, ત્યારે સૂરીશ્વરજી પણ ભૂપતિની સન્મુખ જઈ ત્રીજે કલેક બોલ્યા“સ્ત્રીતિંત ના, નાયિમનનારા
आतपाय महीनाथ ! गता मार्तण्डमण्डलम् ॥१३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com