________________
કે ભલે ગમે તે થાય, પરંતુ રસ્તુતિ કરે. તે દેવ તમારી કરેલ
સ્તુતિ સહન કરશે. અવધૂને કહ્યું કે જે મારી સ્તુતિથી કઈ પણ વિઘ થાય તે મને દેશીત ગણતા નહિ. એમ કહીને અવધૂત તરતજ ઉભા થઈ સ્તુતિ કરવા લાગ્યા. શ્રી મહાવીર ભગવંતની wift arrariff -બત્રીશ કના બત્રીશ તેથી સ્તુતિ કરી પણ મહાવીર ભગવંત પ્રગટ ન થયા. ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સંસ્કૃત સ્તુતિ કરવા લાગ્યા, પ્રથમતો તેમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડયા. સૌ પ્રેક્ષકના મનમાં થયું કે મહાદેવજી ખુબ કોપ્યા લાગે છે, હિમણાંજ આ અવધૂતને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. જ્યારે કલ્યાણ મન્દિર સ્તોત્રનો ૧૩માં બ્લેક “
વિમેન ઇથ નિરખત' આદિ બોલ્યા ત્યારે શિવલિંગ ફાટયું, અને તે શિવલિંગમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતના અદ્ભૂત મનહર પ્રતિમાજી પ્રગટ થયા. પ્રગટ થયેલા પ્રતિમાજી જેઈને અવધુતે કહ્યું કે, “આ વીતરાગ દેવજ મારી અદભુત સ્તુતિ સહન કરી શકે !
ભૂપતિએ પૂછયું “હે ભગવન? તમે કેણુ છે? અને આ નિત્યા છે તે દેવ કયા છે? અવધૂતે કહ્યું કે સૂરિશિરેમણિ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી મહારાજને હું સિદ્ધસેનદિવાકર નામને શિષ્ય છું. કાંઈક કારણથી બહાર નિકળે છું, અને અનેક દેશોમાં ભ્રમણ કરતે આ અવંતિનગરીમાં આવ્યો છું, પહેલાં તમારી અને મારી મુલાકાત બે વખત થયેલ છે. જે લગભગ બાર વર્ષ પહેલા કારપુરમાં બંધાવેલ મન્દિર સંબંધી વત્તાન્ત સંભાળીને સૂરીશ્વરજીને ઓળખ્યા, પછી મહારાજાના પૂછવાથી શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com