________________
સૂરીશ્વરજી બેલ્યા કે “હે આર્ય ! તારા જેવાને પારાંચિત પ્રાયશ્ચિત આપવું જોઈએ. તેથી જે તે બાર વર્ષ સુધી ગુણ-અવધૂત વેશે રહીને બાર વર્ષની અને એક પૌઢપ્રતાપી રાજાને પ્રતિબંધિને જેન ધમી કરે તે આ ઘોર પાપથી તમારે છૂટકારો થાય. અન્ય કેઈ ઉપાય નથી.
પૂજ્યપાદું ગુરૂ મહારાજની વાણી સાંભળીને સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ સાપૂવેશ પરી અવધૂતના વેશમાં અનેક
સ્થાને ધર્મોપદેશ આપતા પૃથ્વીઉપર ભ્રમણ કરવા લાગ્યા. જોતજોતામાં બાર વર્ષો વિતાવી અનુક્રમે કુસંગતિથી મિથ્યાત્વને પામેલા મહારાજા વિક્રમાદિત્યને પ્રતિબંધવા માલવા તરફ વિહાર કરી અવંતીમાં આવ્યા, અને મહાકાળ-મહાદેવના મદિરમાં જઈને શંકરના લિંગની સામે પગ કરીને સુતા. જ્યારે પૂજારી પૂજા કરવા આવ્યું ત્યારે સૂતેલા અવધૂતને જોઈ આશ્ચર્યચકિત થઈ પૂજારી બે, અરે, આ કેણુ સૂતે છે? આ પ્રકારે મહાદેવની ઘેર આશાતના કરી રહ્યો છે, વિગેરે સુતેલા જટાધારી અવધૂતને ઉઠાડવા માટે અનેક બુ પાડી પણ જાણે બહેરાની માફક સાંભળે છે કેણ! છેવટે પૂજારી હાવરે બની મહારાજા વિક્રમાદિત્ય પાસે જઈ આ
૧ આલેચન, ૨ પ્રતિક્રમણ, ૩ ઉભય, ૪ વિવેક, ૫ કાયસર્ગ. ૬ તપ, ૭ છે, ૮ મૂલ, ૯ અનવસ્થાપ. અને ૧૦ પારાંચિત આ પ્રકારના પ્રાયશ્ચિતમાંથી દશમું છેલ્લું પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત કરવા આજ્ઞા ગુરૂમહારાજે ફરમાવી. આ પ્રાયશ્ચિતની એવી આમન્યા છે કે બાર વર્ષ સુધી ગ૭ સમુદાય બહાર ગુપ્ત રહી દુષ્કર તપશ્ચર્યા કરી અરણ્યમાં વિચરવું અને અન્તમાં એક પ્રૌઢ પ્રતાપી પતિને પ્રતિબોધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com