________________
અર્થાત–હે મહીનાથ ! ચારે દિશામાં ફરી ફરીને થાકેલી તારી કીર્તિ એ પરિશ્રમ-થાકને ઉતારવા ચારે દિશામાં રહેલા સમુદ્રમાં સ્નાન કર્યું. અને ઘણું સ્નાન કરવાથી શરદી –ઠંડી લાગી ગઈ છે. તેથી તારી કીર્તિ સૂર્ય મંડળમાં ગરમી મેલવવા ગઈ છે. તાત્પર્ય એ છે કે તારી અપૂર્વ કીતિ ચારે દિશામાં એટલે ઠેઠ સૂર્યલક સુધી પહોંચી છે. ભૂપતિએ ત્રીજો
શ્લોક સાંભળીને ઉત્તર દિશામાં મુખ ફેરવ્યું ત્યારે સૂરીશ્વરજી પણ ભૂપતિની સન્મુખ આવી ચે કલેક બેલ્યા:
" आहते तव निःस्वाते, स्फुटितं रिपुहृदयघटैः । गलिते तत्मियानेत्रे राजन् ! चित्रमिदं महत् ॥१४॥
અર્થાત–હે રાજન ! તારી ગર્જનાથી શત્રુઓના હૃદયરૂપી ઘડાએ કુટી જાય છે. પણ પાણી ત્યાંથી નીકળતું નથી, પરંતુ તેઓની સ્ત્રીઓના નેત્રોમાંથી અશ્રુ ધારાઓ વહે છે, આ એક મોટું આશ્ચર્ય છે.
તાત્પર્ય એ છે કે, માત્ર તમારી ગજેનાથી શત્રુઓ મરી જાય છે, અને શત્રુઓની સ્ત્રીએ રૂદન કરે છે.
ઉપર મુજબના આ અપૂર્વ ચાર શ્લોકોના ગંભીર અર્થથી પ્રસન્ન થઈ મહારાજા વિક્રમાદિત્યે અનુક્રમે ચારે દિશાનું એટલે પિતાનું સર્વ રાજ્ય સૂરીશ્વરજીને આપવાને નિશ્ચય કર્યો. ત્યાં વળી સૂરીશ્વરજી પાંચમે લેક બેયાદ
सरस्वती स्थिताको लक्ष्मीःकरसरोरुहे । कीर्तिः किं कुपिता राजन् ! येन देशान्तरं गता। અર્થાત્ હે રાજન! સરસ્વતી દેવી તે તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com