________________
પત્ર ઉપર એક જોક લખીને મહારાજા પાસે દ્વારપાળ દ્વારા મોકલાવ્યું. "भिक्षुर्दिदक्षुरायातस्तिष्ठतिद्वारि वारितः। हस्तन्यस्तचतुः श्लोकः किंवाऽऽगच्छतु गुच्छतु ?" ॥९॥
અર્થાત–એક ભિક્ષુક સાધુ આપને મળવાની ઈચ્છાથી આવેલ છે. તે દ્વારપાળના રવાથી બહાર ઉભે છે. અને હાથમાં બીજા પણ ચાર લેકે રાખ્યા છે, તે તે રાજ સભામાં આવે કે પાછા જાય?
દ્વારપાળથી લાવેલા કને ભાવાર્થ જાણીને પ્રસન્નતા પૂર્વક વિક્રમાદિત્યે દશ લાખ સોના મહેરો અને ચૌદ લેખ કરી મોકલાવ્યા. અને દ્વારપાળને કહ્યું, કે ચાર લેકે લઈને ઉભા રહેલા સાધુને રાજસભામાં આવવાની ઈચ્છા હોય તે ભલે આવે, અથવા જવું હોય તે જાય. ૯ સૂરીશ્વરજી રાજસભામાં પધાર્યા–
દ્વારપાળના કહેલા સમાચાર સાંભળીને તેના માટે લીધા સિવાય રાજસભામાં ગયા, અને પૂર્વ દિશા સન્મુખ બેઠેલા મહારાજાને જોઈને સૂરીશ્વરજી એકલેક બેલ્યા
अपूर्वेयं धनुविधा, भवता शिक्षिता कुतः । मार्गणौधः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥११॥
અર્થાત– હે મહારાજા વિક્રમાદિત્ય? આપની આ આશ્ચર્ય કરવાવાલી અપૂર્વ ધનુર્વિદ્યા ક્યાંથી શીખ્યા, કારણકે ધનુષ્યને ખેંચવાથી દેરીગુણ પોતાની તરફ આવે અને બાણશત્રુ સામે દૂર જાય છે. પણ તમારી ધનુર્વિદ્યા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com