________________
૨૦ ઉત્તમ વાંચનથી પોતાના દોષે જાણતાં શીખાય છે.
પ્રભાવશાલિમહાપુરુષોના પગલે પગલે જંગલમાં પણ મંગલ થાય છે એ લોકવાચા પ્રમાણે તેઓશ્રી દ્વારા શાસનપ્રભાવના જેવા અંજનશલાકા, ચત્યપ્રતિષ્ઠા, છરી પાળતા સંઘે તેમજ ઉજમણાદિ એવા અનેક ધાર્મિક કાર્યો તેઓશ્રીની શુભ નિશ્રામાં થયા છે.
તેઓશ્રી જ્યારે જ્યારે એ જસપૂર્ણ વાણીમાં દેશના રસ્તામાં અપૂર્વ સન્માન પૂર્વક મહા વદી ૨ ને દિવસે તીથીધિરાજ શ્રી સિહાચળની તલાટી પાલીતાણે સંધ પહેર્યો હતો. અહિં મહા વદી પાંમેં શ્રી ગિરીરાજ ઉપર પુજ્યપાદ “શાસનસમ્રા’ ગ્રામર વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર હસ્ત કમલથી મહાત્યાવપૂર્વક સંઘથીઓએ માળ પરિધાન કરી હતી, તે વખતે શેડ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી આદિશ્વર “દાદા' માટે ખાસ તૈયાર કરાવેલ પાંચ લાખની કીંમતને હીરાજડિત મુગટ, તિલક, કંડલ, બન્ને બાજુના હંસ વિગેરે ત્રીસ હજારના ચડાવાથી અન્ય યાત્રાળુએ “દાદાને ચડાવ્યા હતા. તેમજ સંધવીજી તરફથી ૫૦,૦૦૦ હજારને હીરાને સુંદર હાર આદિશ્વર ભગવાનને ચડાવવામાં આવ્યો હતો.
બને મહાતીર્થોમાં સંધને ઠાઠમાઠથી ઘણું જ સારૂ સામયું થયું હતું, માગમાં બંધના દરેક મુકામે સંઘનું સુંદર મામૈયું થતું અને આજુ બાજુના ગામમાંથી ઘણુ માણસ સંધના દર્શનાર્થે આવત-જાણ સાગરની જેમ માનવમેદની ઉભરાતી. દરેક મુકામે જીવદયા આદિ શુભ ખાતામાં સંધવીજી તરફથી સખાવતે કરવામાં આવતી, દરેક મુકામે નવકારશીઓ થતી અને ઘણી વખત નવારશીમાં લગભગ વીસ વીથ હજાર જેટલી માનવ સંખ્યા થઈ જતી, પાલીતાણામાં પ્રવેશ દિવસે તે લગભગ ૪૦,૦૦૦ હજારથી પણ વધુ માનવ મેદની એકઠી થઈ હતી.
ના આદિ
નવકારશી
માનવ
પણ વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com