Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 33
________________ ૧૮ કમમાં કમ એક કલાકરેજ ધામિક સારાં પુસ્તક વાંચે. ભક્તિકારક સમાજના અતિ પ્રસિદ્ધ પરમ દાનવીર પસંધવી શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ કાઢેલ સંઘ અદ્વિતીય અને ચિરસ્મરણય હતા તે સંઘ શ્રી મહારાજા વિક્રમાદિત્ય, શ્રી પરમહંત મહારાજા કુમારપાળ વિગેરે અને વીરમન્ત્રી શ્રીવાસ્તુપાળતેજપાળ આદિ પ્રાચીન સંઘપતિઓએ કલા સંઘોનું સ્મરણ કરાવતો હતો. તે સંઘનું યથાર્થ વર્ણન નિર્જીવ લેખિનિથી થઈ શકે જ નહિ જેનેની સાચી કળારસિકતા અને હદયની અપૂર્વ ઉદારતા સિવાય આવા અપૂર્વ શિલ્પના સ્થાપત્ય જગતને ચરણે ધરી શાય, શું? | વિક્રમ સંવત ૧૯૯૦ જાવાલના ચાતુર્માસ કર્યા પછી “સૂરિમ્રાટું પિતાના બહેલા શિષ્ય સમુદાય સાથે કેટલેક વખત મારવાડના પ્રદેશમાં વિચરવાને ભાવ હતો, સાદડીના મુખ્ય આગેવાન સાગ્રહસ્થા પણ સુરીશ્વરજીને શ્રી રાણકપુરજીની પ્રતિષ્ઠા વિગેરે માટે વિનંતી કરવા પણ જાવાલ આવ્યા હતા. પરંતુ શેઠશ્રી માણેકલાલભાઇની ભક્તિપૂર્ણ વિનંતી અને આયા આગ્રહને વશ થઈ જવાને ચાતુર્માસ પૂર્ણ કરી ઉગ્રહ વિહાર કરી પાલણપુર, મહેસાણું થઈ સંધ માટે “સૂરિ સમ્રાટ અમદાવાદ પધાર્યા હતા. (૫) શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના સુપુત્ર શેઠ માણેકલાલ ભાઈએ પિતાના પિતાશ્રીની જેમ લાખ રૂપીયા ધર્મના શુભમાગે વાપર્યા છે, તે એક વર્ષમાં લગભગ ૨૦-૨૫ હજાર રૂપિયા જેટલો ઘન વ્યય કરી સાધુ, સાધ્વીજી મહારાજ આદિના દરેક પ્રકારના ઉપકરણ, આદિ તેમજ શુભ કાર્યમાં વાપરી લાભ લે છે. શેઠશ્રી અસુખભાઈની જેમ જ તેઓ પણ શાસનસમ્રા ગુરૂમહારાજના પૂર્ણ શ્રદ્ધાળુ અનન્ય ભકત છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર તેમનામાં સારી રીતે ખીલી નીuળ્યા છે એટલે કે જૈનના આદર સાથે તેમનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98