________________
૩૦
તપ, એ સર્વમંગળામાં પ્રથમ મંગળ છે. ની આજ્ઞામાં અને પુત્ર પિતાની આજ્ઞામાં સંશય કરે તે તેઓએ પોતાના વતનું ખંડન કર્યું છે એમ જાણવું. न वेत्ति यो यस्य गुणप्रकर्ष सतं सदा निदति नात्रचित्रम् यथा किराती करिकुंभलब्धं मुक्ताफलं त्यज्य विभति गुजाम् ।।
જેમ ભીલી સુંદર પાણીદાર મોતીઓને નાખી દઈને ચોકીની માલા પહેરે છે તેમ છે જેના પ્રભાવને જાણતું નથી, તે તેને નિદે એમાં કઈ વિસ્મય પામવા જેવું નથી.
निर्गुणेष्वपि सत्वेष, दयां कुर्वन्ति साधवः । ન હિ સંત કથોનાં, વાન્ડા રમના
સતપુરુષે ગુણ વિનાના પ્રાણીઓને વિષે પણ દયા કરે છે. કેમકે ચંદ્ર પિતાની ચંદ્રિકાને (ચાંદનીને) ચંડાલના ઘરથી ખેંચી લેતું નથી. ત્યાં પણ પોતાનાં કિરણે નાખે છે.
यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चिते वाचि क्रियायां च साधूनामेकरुपता ॥
જેવું મન હોય એટલે કે મનમાં વિચાર હોય તેવી વાણી હેય, અને જેવી વાણી હોય તેવીજ ક્રિયા-કર્મ હોય છે. ચિત્તમાં, વચનમાં અને ક્રિયામાં સાધુપુરૂષનું એકજ સ્વરૂપ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com