________________
કુહાડાને ઘા કર્યો હતે ત્યાંથી સવા લક્ષની કિસ્મત વાલો દશે દિશામાં પ્રકાશ કરતે એક મણિરત્ન અવધૂતના પગ પાસે આવીને પડયે, રત્નને જોતાં જ ભઠ્ઠમાત્ર ખાણમાં આવીને તે રત્ન ઉપાડી લીધો અને વિક્રમને રત્ન બતાવતા ભટ્ટ માત્ર બોલ્યા “હે મિત્ર ! શેક શા માટે ધારણ કરે છે. તારી માતાને સર્વ પ્રકારે કુશળ છે. ફક્ત તારી પાસેથી
હા દેવ હા દૈવ શબ્દ બોલાવવા માટે જ આ એક મેં યુક્તિ રચી હતી એમ માની લે ! ભટ્ટમાત્રના સુખથી પોતાની માતાના કુશળ સમાચાર જાણી અવધૂત હર્ષાયમાન થયે, યતઃ કહ્યું કે “ો કરું ત્યાધ તીy 1નની મતા? પૃથ્વીમાં ઉતમ પાણું છે. સર્વ ધર્મોમાં દયા પ્રધાન છે અને સર્વ તીર્થોમાં માતા શ્રેષ્ઠ તીર્થ ભૂત છે. એ પ્રમાણે વિચારી, મેલવેલ બહુમૂલ્ય રત્નને અવધૂતે ખાણમાં ફેંકી દેતાં બે – 'घिग् रोहणगिरि दीनदारिद्यव्रणरोहणम् । दत्ते हा देवमित्युक्ते-रत्नान्यर्थिजनाय यः ॥५॥
અર્થા–દીન અને દરિદ્રતા રૂપ ઘા જખમને નાશ કરનાર રેહણગિરિ તેને ધિક્કાર થાઓ કારણ કે દીન વચને બોલાવી તું અર્થિજનને રન આપે છે.
આ પ્રમાણે મહામૂલ્ય રત્નને ફેકી દઈને બને જણ ઘણી પૃથ્વી ભમ્રણ કરી અનેક નવિન કૌતુકે નિહાલતા ગુજરાતમાં તાપી નદીના કિનારે એકદા આવ્યા, રાત્રીના સમયે એક વખતે શીયાળને શબ્દ સાંભળીને
ભટ્ટમાત્રે અવધૂતને કહ્યું કે “અરે મિત્ર! આ શીયાળ કહે છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com