________________
ભટ્ટમાત્રે કહ્યું “મિત્ર! રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થયે જાહજલાલીમાં અમારા જેવા લંગોટીયા મિત્ર ભાગ્યે જ યાદ આવે.” ના! ના! એવું કોઈ દિવસ ન માની લેતે કહ્યું છે કે
દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાપુર; ઉત્તમ બેલ્યા નવ ફરે, પશ્ચિમ ઉગે સૂર”. રાજ પ્રાપ્ત થયે હું તમને મહામન્ત્રી બનાવીશ. એમ અનેકણુ પરસપર વાર્તાવિદ કરતા અવંતી નિકટવતીય એક નગરમાં જઈધર્મશાળામાં મુકામ કર્યો. નગરવાસીઓએ કેઈ નવા પરદેશી સંન્યાસી ગામમાં આવેલ સાંભળી કેટલાક ભક્તજને દર્શનાર્થે આવવા લાગ્યા. બાદ આવતીપતિ ભર્તુહરી રાજ્ય છોડીને અરણ્યમાં ચાલ્યા ગયા છે. અને હાલમાં રાજ્યગાદી રાજાવગરની ખાલી પડી છે. તથા અધમ અસુરના ઉપદ્ર સંબંધી અનેક વાતો લોકોના મુખે સાંભળી બન્ને જણ નિદ્રાધિન થયા. પ્રાતઃકાળના કાર્યથી પરવારી અને જણ દન્તધાવન કરવા બેઠા તેટલામાં અવધૂત ભટ્ટમાત્ર પ્રત્યે બેલ્યો “હે મિત્ર ! હવે અવંતી તરફ જઈ મારું ભાગ્ય અજમાવી જોઉં? મહારાજ સુખેથી પધારે આપ શુરવીર ને ભાગ્યશાલિ છે! અવંતીપતિ થઈને રાજમુગટ શોભાવે.” અવધૂત બેલ્યા “મિત્ર તારૂં વચન સત્ય થાઓ પરતુ એક વચન આપ કે મને જ્યારે રાજ્ય પ્રાપ્ત થયાનું સાંભળે ત્યારે તારે મને જરૂર આવીને મલવું. *
બનને મિત્રએ ફરિવાર મલવાને સંકેત કરી પરસ્પર એક બીજાના વિશિષ્ટ ગુણે સંભારતા ભમાત્રે પોતાના વતન તરફ અને અવધૂતે અવંતી તરફ પ્રયાણ કર્યુંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com