________________
છે
સામગ્રી ન જોઈ અને રાજાને પણ નિશ્ચિત્ત નિદ્રાધીન છે, કોધથી ધમધમતે અગ્નિવેતાળે બોલ્યો “અરે! દુષ્ટ ભૂપતિ તું મને શું બલિ આપ્યા વગર સુઈ ગયે છે?” તું જાગ્રત થા! નહિતર તને તરવારથી મારી નાખીશ. આવા અગ્નિવેતાળની શબ્દ સાંભળી એકદમ ભુપતિ જાગ્રત થયે, અને લાલ આંખે કરીને, ભયંકર રૌદ્ર રૂપ ધારી રાક્ષસની સામે પિતાની મ્યાનમાંથી યમરાજની જીન્હા જેવી તરવારને ખેંચી છે કે રે રે અધમ ! દુષ્ટ! જે મારૂં આયુષ્ય કેઈનાથી પણ તૂટી શકે તેમ નથી તે શા માટે! હું તને હંમેશાં ફેટ-વૃથા બલિ આપું! જે તારામાં શક્તિ હોય તો તું મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. કારણ કે ઘણુ વખતથી આ મારી તરવાર ભૂખી છે. અગર જે તારામાં શક્તિ ન હોય તે મિથ્યાભિમાનને ત્યાગ કરી સેવકની જેમ સેવા કરવા તૈયાર થઈ જા! અવંતિપતિના શબ્દને આધિન થઈ પ્રસન્નતા પૂર્વક અક્સિવેતાળ બોલે કે “હે નરોત્તમ ! હું તારા ઉપર પ્રસન્ન થયેલા છે. તેથી તું મારી પાસે ઈરછત વરદાન માગ ભૂપતિ બાહો કે “હે દેવતું જે મારા ઉપર સાચે જ પ્રસન્ન થયા હોય! તે જ્યારે જ્યારે હું સંભારું ત્યારે ત્યારે તારે પ્રત્યક્ષ મારી પાસે આવવા કબુલ કર, અને મારા કહેલા સર્વ કાર્યને કરવા વચન આ૫? અને પિતાની જેમ મારા ઉપર પ્રેમ વાલે થા? સંતુષ્ટ થયૅલ અગ્નિવેતાળે કહ્યું કે “હે સહાસીક ! નરરત્ન ! નિશંકપણે આ રાજ્યધૂરાને વહન કરે ! ને હું પણું સેવ પ્રકારે તેમને સહાય કરીશ. એમ કહીને તે રાક્ષસ અદશ્ય થર્યો. રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com