Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 50
________________ તપની નિજા સમાન કોઈ પાપ નથી. स एव रम्य पुत्रो यः, कुलमेव न केवलम् । पितुः कीर्ति च धर्म च, गुरुणां चापि वर्षयेत् ॥ તેજ ખરે સુંદર પુત્ર છે કે કેવળ કુળને જ નહિ પણ બાપની કીર્તિને, ગુરૂને તથા ધર્મને પણ વધારે છે.” सौरभ्याय भवन्त्येके नंन्दना चंदना इव । म्लोच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव ॥ “કેટલાક પુત્ર ચંદનની જેમ કુટુંબને શોભા આપનાર થાય છે, ત્યારે બીજા વળી વાલકની જેમ કુળનું મૂળથી છેદન કરનાર છે. एकनापि सुपुत्रेण, जायमाने च सत्कुलम् । शशिना चेव गगनं, सवथैवोजवलीकृतम् ॥ જેવી રીતે એકજ ચંદ્ર આકાશને ઉજ્વલિત કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુળને શોભાવે છે. ઉજવલિત કરે છે, जिणगुरुभत्ति जता, पभावणा सत्तखित धणवावो । सम्मचं छावस्सय, धम्मो सयलद्ध सुहहेऊ ॥ - “જિનેશ્વર પ્રભુની તથા ગુરુની ભક્તિ, યાત્રા, પ્રભા- . વના, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય, સમ્યકત્વ, છ આવશ્યકઆ પ્રમાણે આરાધે ધર્મ સુખના હેતુથત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98