________________
૩૨
આત્મકલ્યાણ વિના કલ્યાણ નથી. दुल्लहं माणुस्सं जम्म, लद्धण रोहगं व शेरेण । रयणं व धम्मरयणं, बुद्धिमया हंदि वित्तव्वं ॥
જેમ ગરીબ-રિદ્ધી માણસ રેહણાચલને પામીને રત્નને ગ્રહણ કરે છે. તેવી જ રીતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પામીને બુદ્ધિવંત પ્રાણીઓએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું.”
काव्यं करोतु परिजल्पतु संस्कृतं वा, सर्वाकला समधिगच्छतु वाच्यमानाः । लोकस्थिति यदि न वेत्ति यथानुरुपां, सर्वस्य मूखनिकरस्य स चक्रवर्ती ॥ १॥
કાવ્ય કરે, અગર સંસ્કૃત બોલે, અને બોલાય તેવી સર્વ કળા શીખે, પણ જે યથાગ્ય લોકવ્યવહાર આવડે નહિ તે તે સર્વ મૂના સમૂહમાં ચક્રવર્તી છે.'
શ્રી વીરવીજય પ્રી. પ્રેસમાં દેસાઈ મગનભાઈ છોટાભાઇએ છાપું
રવાપસ કૌસર, શ્રી ભકિતમાર્ગ કાર્યાલય અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com