________________
૨. રાજા ભહરિને વરાથ–
કેટલોક સમય પસાર થયા પછી આ તરફ અંતિનગરીમાં એક દરિદ્ર બ્રાહ્મણે મહારાજં ભરીને એર દીર્ધાયુ કરવાવાળું દિવ્ય ફલ આપ્યું. રાજાએ પ્રસન્ન થઈને બ્રાહ્મણને ઘણું દ્રવ્ય આપીને તેનું દરિદ્ર દૂર કર્યું, પહેલું એ ફલ મહારાજા પોતે ન ખાતા પિતાની પ્રિય પટ્ટણી “અનંગસેનાને આપ્યું; રાણએ તે ફલ પિોતે ન ખાતાં મહાવત એટલે પિતાના યાર આવ્યું. મહાવતે પણ તે ફેલ પિતાની પ્રિય (જેના પ્યારમાં પડ્યો હતો તે) વેરોમાં આપ્યું, અને વેશ્યા પણ પિતાનું “અધમાધમ જીવન છે એ ફલ પિતે ન ખાતાં, પોપકારી મહારાજા ભર્તુહરીને દીર્ઘજીવન માટે અર્પણ કર્યું. મહારાજા આ ફલ જોઈ આ8. ચંચક્તિ થથા, અને વિચાર કરવા લાગ્યા કે “આ દીર્ઘજીવી ફલ મેં મહારી પ્રિય પટ્ટરાણુને આપેલું તે આ ફલ વે પાસે ક્યાંથી?” આમ વિચાર કરી તેને પૂછયું કે આ ફર્ક તારી પાસે કયાંથી?
મહારાજાએ કેટલીક વાત વેશ્યાધાર અને અન્ય ગુનચરદ્વારા તમામ સત્ય વસ્તુ જાણું લઈ સ્ત્રીઓની માયાપ્રપંચ આદિને ખૂબ વિચાર કરી, છેવટે સંસાર પ્રીનો અત્યન્ત વિરક્તભાવ ઉત્પન્ન થયા અને બોલ્યા કે – " यां चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः। अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां चमां च ॥४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com