________________
સંસારના રંગરાગમાં રાચવું એ મોટે પ્રમાદ છે. ૨૯
સંપૂર્ણ ભરેલો ઘડે શબ્દ કરતું નથી અને અર્ધ ભરેલાજ ઘડો શબ્દ કરે છે, તેથીજ જણાય છે કે આ જગતમાં સંપૂર્ણ વિદ્યાવાળાઓને ગર્વ અભિમાન હોતો નથી, અને વિદ્યા રહિત એટલે કે અ૫ વિદ્યાવાળા મનુષ્ય બહુ વાચાળ હોય છે.
न व्रते परदुषणं वक्त्यभ्यमप्यन्वहं, संतोषं वहते परदिषु पराबाधासु धत्ते शुचम् स्वश्लाघां न करोति नोज्झति नयं नौचित्यमुल्लङ्घयत्युक्तोऽप्यप्रियमक्षमां न रचयत्येतचरित्रं सताम् ॥
ચપુરુષ બીજાના દેશને ગોલતે નથી, નિરંતર છેડા પણ પરના ગુણને બોલે છે, બીજાની સમૃદ્ધિમાં સંતોષ ધારણ કરે છે તેના પર લાભ કરતે નથી બીજાની પ્રીતને પોતે શોકને ધારણ કરે છે ઉચિત પણાને ઓળંગતે નથી અને તેને કોઈએ અપ્રિય વચન કહ્યું હોય તે પણ તે અક્ષમા (ક્રોધ) કરતે નથી આવું પુરૂષનું ચરિત્ર જ હેવ છે. सति पत्युः प्रभोः पचिगुरौ पितुः सुतः। आदेशे संशयं कुर्वन् , खण्डयत्यात्मनो व्रतम् ॥
સતી સ્ત્રી ને પિતાના પતિની આજ્ઞામાં સંશય કરે, સેવક સ્વામિની (પ્રભુની) આશામાં સંશય કર, શિષ્ય ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com