________________
ખથી ભરેલા સંસારમાં વેરાગ્ય એ જ વિશ્રાંતિનું સ્થાન છે. ૨૭
પ્રાસંગીક શ્લોકેદ–
गुरुशुश्रषया जन्म, चित्तं सद् ध्यान चिन्तया । श्रुतं यमशमे याति, विनियोगं स पुण्यभाक ॥
જેને જન્મ ગુરૂની સેવામાં ઉપયેગી થાય છે. જેનું ચિત્ત શુભ ધ્યાનમાં ઉપયોગી થાય છે અને જેનું જ્ઞાન યમ નિયમ અને શમતામાં ઉપયેગી થાય છે તે મનુષ્ય પૂયશાળી છે.
परिश्रमज्ञं अनमन्तरेण, मौनव्रतं विभूति वाग्मिनोऽपि। वाचंयमाः सन्ति विना वसन्तं, पुंस्कोकिलाः षश्चमचञ्चवोऽपि ॥
બોલવામાં નિપુણ પુરુષે પણ પરિશ્રમને જાણનારા માણસ વિના મૌનવ્રતને જ ધારણ કરે છે, કેમ કે પંચમસ્વરને બાલવામાં નિપુણ એવા કેયલ જાતિનાં પક્ષીઓ પણ વસંત
તુ વિના વાણીને નિયમમાં રાખે છે અર્થાત્ મૌન જ રહે છે. न च प्रकाशयेद गुह्यं, दक्षः स्वस्य परस्य च । चेत्कर्तुं शक्यते मौनमिहामुत्र च तच्छुभम् ॥
ડાહ્યા માણસ પોતાના કે પરી શુદ્ધ પ્રગટ કરવું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com