Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ ૨૬ ૪ જેને ઈશ્વરને બનાવનાર નહિ પણ બતાવન ૨ માને છે. કિયા જ્ઞાન ને ધ્યાનના ચગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૩ હતા આપના ભક્ત ભપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૪ અમે નિર્ગુણ ને ગુણ આપ પૂરા, અમે યજ્ઞ ને આપ જ્ઞાને સનરાં; મળે ભકિત એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૫ નથી આપની સેવા કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૬ઃ હતા આપને અમે તે સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ માલ્યથી બ્રહ્મચારી : ૭ઃ હવે ગેમથી બાધ એ કે દેશે? અમારી અરે ! કેણ સંભાળ લેશે? દયાથી તમે દીલમાં દાસ લેજે, III સદા સવથી નાથઆશિષ દેજે ૮: જઃ પૂ. આ. શ્રી વિનન્દનચીશ્વરજી મ.ની આજ્ઞાથી પૂ. મુનિરાજ શ્રી દુધરવિજયજી મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98