________________
પ્રમાદ, એ આત્માને મહાન દુશમન છે. (તે બાબતમાં) જે મૌન ધારણ કરી શકાય તે તે આ ભવ અને પરભવમાં શુભકારક છે.
સામણાતા ગયા, પારક્ષમા परित्यागाश्च निसङ्गा भवन्ति हि महात्मनाम् ॥
મહાપુરુષની પ્રીતિ મરણ સુધી રહે છે, તેમને કોપ તત્કાળ જ નાશ પામે છે અને તેમનું દાન નિઃસંગ હોય છે એટલે કે પ્રત્યુપકાર વિગેરેની કે ઈપણ પ્રકારના ફની ઈચ્છા વિના તેઓ (દેનારૂપ) દાન આપે धनिनोऽपि निरुन्मादा युवानोऽपि न चञ्चलाः। प्रभवोऽप्यप्रमत्तास्ते, महामहिमशालिनः ॥
જેઓ ધનવાન છતાં પણ ગર્વિષ્ટ થતા નથી, જેઓ યુવાન છતાં પણ ચંચલ થતા નથી, અને જેઓ મોટા પ્રભુ
સ્વામી છતાં પણ પ્રમાદી અથવા મદોન્મત થતા નથી તે પુરૂષજ મોટો મહિમા વડે શોભા પામે છે. पुर्णोऽपि कुम्भो न करोति शब्द,
___ अर्घोघटो घोषमुपैति यस्मात् । विद्यावतां नो मवतीह गर्छ,
विद्याविहिना बहु भाषकाःस्युः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com