________________
આદર્શ પુરૂષના જીવનમાંથી ધીરજ, બુદ્ધિ આદિ મળે છે ૨૧ શરૂ કરતા ત્યારે વ્યાખ્યાનસભામાં અને ખી ઝમક આવી જતી. તેઓશ્રીની સમજાવવાની રીત અને વસ્તુ વિચારણાની યુક્તિએ ભલભલાને મન્સની જેમ મુગ્ધ કરે તેવી છે. શ્રોતાગણ અતિ રવૃત્તિથી શાન્તચિતે સાંભવતે, તત્વપૂર્ણ દેશનાના પભાવે શ્રાવકવામાં અનેકેના મિથ્યાભિમાન ગાળી અને ધર્મશ્રદ્ધાને સચેત કરી, સમ્યગ જ્ઞાન સન્મુખ કર્યા.
આ વિશાળ સંધમાં પૂજ્ય આચાર્ય મહારાજાએ, પૂ.ઉપાધ્યાય મહારાજાએ, ૫. પન્યાસજી મહારાજાઓ, પૂ. ગણિવરો વિગેર લગભગ ૭૦૦ થી ૮૦૦ સાધુ ભગવંતો હતા. તેમાં મુખ્ય “શાસન સમ્ર' અનેક મહાતીર્થોદ્ધારક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદઆચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, તેમજ “આગમહારક' પૂ. આ. શ્રીમદ સાગરાન દસૂરીશ્વરજી મ. તથા પૂ.આ. શ્રી મેહનસૂરીશ્વરજી મ. અને પૂ આ શ્રી મેઘસૂરીશ્વરજી મ. આદિ હતા.
મનહર ચાંદીને શિખરબંધી એક મોટું દેરાસર, એક સુંદર ચાંદીને મેરુપર્વત એક સુંદર કારીગરી વાલે રમણીય યાદોને રથ, એક ઝરીની ધજાઓવાલે ચાંદીને ઈબ્રજ અને સુશોભિત ચાંદીની અંબાડીવાલે હાથી, તથા ચતુર્વિધ સંઘના રક્ષણ માટે ભાવનગર, ધ્રાંગધ્રા વિગેરે રાજપના બહાદૂર ઘેડેસ્વારો અને પાયદળ ચીપહેરે કરનારા હતા. તેમજ શ્રી સંઘની સેવા માટે શ્રી જેન સ્વયંસેવક મંડળના સ્વયંસેવકો વિગેરે બેન્ડવાજાં વિગેરવો લાગણ પૂર્વક ભાસ્પદ કાર્યો કરી સેવા બજાવતા.
રાધના દરેક મુકામે અગાઉથી સુંદર રીત મનસુખનગર ખડું કરવામાં આવતું આ “મનસુખનમરકઇ મહામજાની છાવણની જેમ અંદર શોભતું અર્થાત મેહરાજાની સામે ધર્મરાજાની વાસ્તવિક છાવણીજ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com