________________
પ્રથમ એકાગ્રતા કેળવે પછી તેની શક્તિ જણાશે. ૨૩ અને હાર્દિક આનંદમાં કાંઈજ ન્યૂનતા નથી કેટલાક અંશે પિતાના અંધ ઉપરની શાસનધૂરાને ગ્યશિષ્યને વહન કરતા શીખવી પિતાની ફરજ પુર્ણપણે અદા કરી છે. તેમજ હજારો પ્રાચીન હસ્ત લખિત ગ્રંથરતનેને પુનરોદ્ધાર કરાવીને લખાવ્યા છે અને કાલજીથી સંશોધિત કર્યો છે. તેમજ જૈનસમાજને પ્રાચીન ગ્રંથભંડારો સારા ઉભા કરી આપ્યા છે.
મા સંધમાં અમદાવાદ – રાજનગર વિગેરે સ્થલના કેટલાક લક્ષાધિપતિ શ્રાવક સદ્દગા હતા તેમજ ૧૪૦૦૦ લગભગ મુખ્ય યાત્રિકોની સંખ્યા હશે. આસરે ૭૫ તે મોટા-મોટા તબુઓ અને પંદરસે, સારસો લગભગ નાની મોટી રાવટીઓ હતી. પંદરસે આસરે બળદગાડીઓ હતી. ૬૦ થી ૭૫ મોટર ખટારાઓ લેરી વિગેરે, તંબુઓ રાવટીઓ વિગેરે સંધનો સામાન હેરફેર કરવા માટે હતી બીજીપણું અને નાની મોટી મોટો હતી.
આ સંઘમાં સંબધીજીને લગભગ સાત-આઠ લાખ રૂપીયાનો જ ખર્ચ તો સહેજે થયો હશે. અને અન્ય યાત્રાળુ બધુઓને સાત આઠ લાખ રૂપીયા સહેજે સહજ ખર્ચાયા હશે. દાખલા તરીકે તે સંધમાં શાહ હીરાચંદ રતનચંદવાલા શોઠ ચીમનલાલ લાલભાઈ પગે ચાલી છરી પાવતા સંધ યાત્રામાં સાથે હતા, તેઓએ તે સંધમાં લગભગ ૩૫, હજારનો ખર્ચ કર્યો હતો એમ મને જાણવા મળ્યું છે, અર્થાત્ કા ખર્ચ આસરે ૧૫ લાખને એ સમયે થયે હશે એમ સ્વભાવીક લાગે છે. છતાં હાલ તે એક કોડરૂપીયાના ખર્ચ પણ તે અપૂર્વ સંધ ન જ નિકળી શકે!
ટૂંકામાં કહીએ તો તે વખતે આ સંધની સર્વત્ર અનુમોદના તી, એટલેકે સર્વે ભારે અનુમોદના કરી પૂય હાંસલ કરતા હતા. હાલ પણ તે સઘની વાત નીકળતા ભાવી સારી અનુમોદના કરે છે. અને તે સંધમાં નહિ જઈ શકવા બદલ દિલગીર થાય છે.
લાંબા કાળમાં આ અપૂર્વ સંધ ની નથી, એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com