________________
૨૪ વિરાગ્ય, એ શ્રી વીતરાગ શાસનને આદર્શ છે.
તેઓશ્રીએ અનેક જૈન, જૈનેતર વિદ્વાનોને સર્વધર્મમાં મુકુટમણિસમાન “જૈનધર્મની વાસ્તવિક વિશાળતા વિગેરે ઉત્તમ–અણમોલ તો સમજાવવા પિતાની અખૂટ શકિતને વ્યય કર્યો છે.
વાચક બધુઓ! તેઓશ્રીએ જીવનની અનેબી ઝલકે થી અત્યાર સુધી પવિત્ર જીવન વિતાવ્યું છે, તે સર્વ અહિં દિગ્ગદર્શન કરાવવાનું આ સંક્ષેપ જીવનપ્રભામાં સ્થાન નથી ! અર્થાત તેઓશ્રીનું સંપૂર્ણ જીવન ચરિત્ર કઈ સમર્થ કવિ -અગર મહાસમર્થ લેખકને અસંભવિત નહિ. તે પણ અશકય જરૂર છે, અશક્ય એટલા માટે જ કે-ભુતકાળનાં દરેક દરેક પ્રસંગોની સંપૂર્ણ વિગતવાર ખાસ યાદી કોઈએ ન કરી હોય તેથી જ અશક્ય કહી શકાય. સંઘની શોભા અવર્ણનીય હતી. અને તેથી શ્રી જૈનશાસનની અપૂર્વ શેભા અને પ્રભાવના થવા પામી હતી.
સંધની કેટલીક વ્યવસ્થામાં રાજનગરના આગેવાન સ્વર્ગસ્થ :શેઠ. પ્રતાપસિહ મહેતલાલભાઈ (વાડીવાળા ) અને રસેડાની વ્યવરથાના કાર્યમાં શેઠ. સારાભાઈ જેસિંગભાઈ શેરદલાલ વિગેરે સદગૃહની સેવા ઉલ્લેખનીય હતી.
લખનાર તે સંઘમાંને એક પાત્રિક' (-) તા.ક. આમાં ટોટ વિગેરે છે અને આ રાજનગરનાં ચંદન (પિતાના અનુભવ પ્રમાણે) યત્કિંચિત વર્ણન એક તે રાંધના યાત્રિક (સ્નેહીજને) લખી આપ્યું છે તે બદલ તેમના અમે આભારી છીએ. તેમાં સહજ જે કઈ ફેરફાર લાગે તો વાંચક દરગુજર કરે કારણ કે ૧૩ વર્ષના લાંબા ગાળા પછી આજે આ વર્ણન
લખાયેલ છે. એજ એક નમ્ર ભલામણ છે. લી. “પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com