Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 32
________________ ભૂલ થઈ હોય તેને વિચાર કરી તેને દૂર કરે. ૧૭ તેઓશ્રીની વાણરૂપ અમૃતદેશનાથી નવપલ્લવિત થઈ અનેક શ્રાવક–સંગ્રહસ્થાએ આપણું તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગીરનારજી, શ્રી જેસલમેરજી,શ્રીકેશરીયાજી, શ્રી રાણકપુરજી, શ્રીશેરીસાજી આદિ મહાતીર્થોના પ્રશંસનીય સુંદર છરી ૫ લતા સંઘ કાઢયા છે. પરંતુ તેમાં પણ વક્રમ સંવત ૧૯૯૧ માં જે અમદાવાદથી દેવગુરૂ ત્યારે મારા મનમાં ધર્મ પ્રત્યે (બાળ દષ્ટિએ) આકર્ષણ થયું. બાદ સંમેલનનું કાર્ય પતાવી બે એક માસના ગાળા પછી “સૂરિસમ્રાટ’ વિશાળ શિષ્ય સમુદાય સાથે ઉનાળાનો અતિ-ઉગ્રવિહાર કરી “જાવાલ' પ્રતિષ્ઠા માટે પધાર્યા. વિ. સં. ૧૯૯૦ના વૈશાખ સુદી ત્રીજે (અક્ષય તૃતીયાને) સુરિસમ્રાટની નિશ્રામાં નવા ગામ બહારની અંબાવાડીમાં શ્રી આદિશ્વર ભગવંતની મોટી ધામધૂમ પૂર્વક અપૂર્વ ઉત્સાહથી પ્રતિષ્ઠા થઈને અતિકામાં લગભગ જાવાલના સંજે દોઢથી બે લાખનો ખર્ચ કર્યો હશે. મન્દિર બંધાવવામાં સવા લાખનો ખર્ચ તો જુદે સમજ. શ્રાવની અપૂર્વ ઉદારતા અને આકર્ષક પુનીત મહાતીર્થોની સુંદર મનોહર રચનાઓ વિગેરે જેને મારી ધમરચિ દઢતર થઈ અને અન્તરમાં અપૂર્વ ભાટવાસ ઉપ. બદ જાવાલથી “મુરિસમ્રાટ' વિશાળે સાધુ સમુદાય સાથે કેટલાક પારિવ વિગેરે સ્થળોના શ્રાવક સમુદાય સાથે આબુ પધાર્યા અને યાત્રા સાથે મદિર ની અતિ બારીક સુંદર કારીગરો જોઈને મારા મનમાં થયું કે ખરેખર જૈન ધર્મના ઉપાસકો જ લક્ષ્મી ઉપરનો સાચો નિમવ ભાવ મેળવીને છૂટે હા પાણીની જેમ લક્ષ્મી બચીને લક્ષ્મીને સાચે સહુ-ઉપયોગ કરી જાણે છે. - આબુ, અચલગઢ, કુંભારીયાજી અને રાણપુર વિગેરેના મનિરો તેના સાક્ષાત પૂરાવાઓ છે કે જ્યાં જોનારાઓ (ક્ષકો)ની દષ્ટિ ન પહોંચે ત્યાં કારીગરાએ ટાંકણું કેવી રીતે કહેવાયા હશે! એ એક સહજ પ્રશ્ન થશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98