Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ નકકથી દૂર રહે અને અકકલથી વિચાર કરે. પૂર્વક, યુકિતસંગત કથન કરવાની કળા ભલભલા પ્રખર પંકિતને પણ આશ્ચર્યચક્તિ બનાવી મુકે છે. તેઓશ્રીના અખંડ બાલબ્રહ્મચારી પણાનો પ્રતાપ એટલો બધો અપૂર્વ અને પ્રચંડ છે કે ઉન્મત, સ્વમતાબ્રહીએરૂપ કંટક અને જૈનશાસનના બેહી ઘુવડે તેઓશ્રીની દષ્ટિ સમુખ પણ આવી શકતા નથી. તેઓશ્રીની અલૌક્રિક અને અભુત દેશના શક્તિના પ્રભાવે અનેક રાજા, મહારાજાઓ અભય પદાર્થ અને ઉન્માર્ગરૂપ જીવહિંસા-આદિ પાપ કાર્યોને ત્યાગીને ધર્મ અને નીતિમાર્ગમાં જોડાઈ ૪શાસનપ્રભાવનાના અને તીર્થરક્ષાના કાર્યમાં અનેક પ્રકારે સહયોગ આપે છે. () સન્માસિક વાંચકબધુઓ ! જેનશાસનની પ્રભાવનાનાં દરેક કાર્યો ઘણું પ્રાણીઓ ને ધર્મસન્મુખ કરી ધર્મમાં દૃઢ કરે છે, છતાં તે શુભકાર્યોને ચાલુ જમાનાવાદીઓ (સુધારક)ને શા કારણે વખોડવાની ટેવ પડી છે તેજ પ્રથમ તે સમજાતું નથી. પરના વિચાર કરતાં તેમાં તેમની બુદ્ધિમાનતા અને ધર્મપણુંજ કારણભૂત હશે? એમ લાગે છે. તેમને લાગુ પડેલ રોગની ચિકીસા કઈ વિદ્વાન સાગર મહારાજ પાસે કરાવે તેવું સૌ કોઈ માણસ છે તે સ્વાભાવિક છે. પરંતુ જેમ અતિસારના રોગી મનુષ્યને ભોજનને પચાવ-પાચન ન જ થાય તેમ, હાલના સુધારાને સદ્દગુર ભગવંતને સા–ઉપદેશ ન જ રૂચે. તે વાત જુદી છે. | મારા પિતાને જ અનુભવ કહું તો શાસન પ્રભાવનાના કાર્યો એ જ મને સહધર્મમાં સ્થિર કર્યો છે. અર્થાત ધર્મકરણીમાં ઉલાસવાન બનાવ્યા છે. પ્રથમ મેં મારી જીંદગીમાં આથો ચાર વર્ષ પહેલા વિક્રમ સંવત ૧૯૯૦માં રાજનગરને આંગણે સાધુ સંમેલનના પ્રસંગે ચતુર્વિધ સંઘની વિશાળ સંખ્યા અવલોકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98